આત્મલક્ષી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આત્મલક્ષી

વિશેષણ

  • 1

    પોતાને લક્ષીને રચાયેલું; સ્વાનુભવરસિક; 'સબ્જેક્ટિવ'.