આત્મવિશ્વાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આત્મવિશ્વાસ

પુંલિંગ

  • 1

    આત્મશ્રદ્ધા; આત્માની-પોતાની શક્તિ ઉપરનો વિશ્વાસ.