આથમવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આથમવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    અસ્ત પામવુ; ન દેખાવું.

  • 2

    પડતી દશામાં આવવું.

મૂળ

सं. अस्तमन?