આથર ની ગુજરાતીમાં વ્યાખ્યા

આથર

પુંલિંગ

  • 1

    ઘાસનો થર.

  • 2

    પછેડી; પાથરણું; મોદ.

  • 3

    ગધેડા ઉપર નાખવાની ડળી.

મૂળ

જુઓ આથરવું