આથરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આથરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પાથરવું.

  • 2

    ગંજી કરવી.

  • 3

    આચ્છાદન કરવું; ઢાંકવું.

મૂળ

सं. आस्तृ