આથર્વણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આથર્વણ

વિશેષણ

  • 1

    અથર્વવેદને લગતું.

પુંલિંગ

  • 1

    અથર્વવેદ ભણનાર કે જાણનાર બ્રાહ્મણ.

  • 2

    અથર્વવેદ.

મૂળ

सं.