આથવણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આથવણ

નપુંસક લિંગ

  • 1

    આથો ચડાવે તેવો પદાર્થ.

  • 2

    રશાયણવિજ્ઞાન
    એક પાચક રસ; 'એન્ઝાઇમ'.

મૂળ

આથવું પરથી