ગુજરાતી

માં આદની 3 મુખ્ય વ્યાખ્યા છે: આદ1આદું2આદે3

આદ1

વિશેષણ

 • 1

  +આદ્ય; આદિ.

ગુજરાતી

માં આદની 3 મુખ્ય વ્યાખ્યા છે: આદ1આદું2આદે3

આદું2

નપુંસક લિંગ

 • 1

  એક કંદ; જેની સૂંઠ બને છે.

મૂળ

सं. आर्द्रक

ગુજરાતી

માં આદની 3 મુખ્ય વ્યાખ્યા છે: આદ1આદું2આદે3

આદે3

ક્રિયાવિશેષણ

 • 1

  તોબા; 'હવે હદ થઈ' એવો અર્થ બતાવતો ત્રાસ કે કંટાળાનો ઉદ્ગાર.

પુંલિંગ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો અદાપ; બળાપો.

સ્ત્રીલિંગ

 • 1

  પશ્ચાતાપ.