આદમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આદમ

પુંલિંગ

  • 1

    સૃષ્ટિનો સૌથી પ્રથમ જન્મેલો પુરુષ.

  • 2

    માણસ.

મૂળ

अ.