આદમકદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આદમકદ

વિશેષણ

  • 1

    મનુષ્યના કદનું.

  • 2

    પૂરા કદનું.

મૂળ

अ.