આદરણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આદરણી

સ્ત્રીલિંગ

  • 1

    વેવિશાળ થયા પછી કન્યાને વરપક્ષ તરફથી લૂગડાં ઘરેણાં ઇત્યાદિની અપાતી ભેટ; વસંત.