આદરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આદરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    આરંભવું; શરૂ કરવું.

  • 2

    સ્વીકારવું; સત્કારવું.

  • 3

    સંવનન કરવું.

મૂળ

सं. आ + ર્દ