આદર્શ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આદર્શ

પુંલિંગ

 • 1

  દર્પણ; આરસો.

 • 2

  નમૂનો.

 • 3

  ધ્યેય; લક્ષ.

મૂળ

सं.

આદર્શ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આદર્શ

વિશેષણ

 • 1

  નમૂનેદાર; ધ્યેયરૂપ.