આદર્શવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આદર્શવાદ

પુંલિંગ

  • 1

    કુદરતના સંનિષ્ઠ અનુકરણની તુલનાએ સબળ કલ્પનાના પ્રવર્તનનો પક્ષ કરતો, વિચાર કે તર્ક આદિની તુલનાએ ભાવનામય દર્શનનું સમર્થન કરતો વૈયક્તિક સૌંદર્યદૃષ્ટિને અવકાશ આપતો સાહિત્ય અને કલાનો અભિગમ; 'આઇડિયાલિઝમ'.