આદેશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આદેશ

પુંલિંગ

 • 1

  આજ્ઞા.

 • 2

  ઉપદેશ.

 • 3

  વ્યાકર​ણ
  ફેરફાર; એકને બદલે બીજો વર્ણ આવે તે.

 • 4

  ગણિતશાસ્ત્ર​
  ઉત્થાપન; 'સબ્સ્ટિટયૂશન'.

મૂળ

सं.