આદેશવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આદેશવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    આદેશ કરવો; આજ્ઞા આપવી.

મૂળ

सं. आदिश्