આદાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

આદાય

પુંલિંગ

  • 1

    સ્વીકાર.

  • 2

    નફો; લાભ.

  • 3

    ઊપજ; આવક.

મૂળ

सं.