આદાશીશી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આદાશીશી

સ્ત્રીલિંગ

  • 1

    અડધું-એક બાજુનું માથું દુખે એ રોગ.

મૂળ

सं. अर्ध -शीर्षम्