આદિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આદિ

વિશેષણ

 • 1

  પહેલું; પ્રાંરભનું.

 • 2

  મુખ્ય; પ્રધાન.

 • 3

  આદિમ; મૂળ; આદિકાળનું; અસલ.

 • 4

  આદિક; વગેરે; ઇત્યાદિ (બહુવ્રીહી સમાસને અંતે).

મૂળ

सं.

પુંલિંગ

 • 1

  પ્રાંરભ; શરૂઆત.

 • 2

  મૂળ કારણ.

 • 3

  ગણિતશાસ્ત્ર​
  પહેલું પદ.