આદિકારણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આદિકારણ

નપુંસક લિંગ

  • 1

    મૂળ કારણ.

  • 2

    વિશ્વનું-સૃષ્ટિનું મૂળ કારણ; સૃષ્ટિનું બીજ.