આદિત્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

આદિત્ય

પુંલિંગ

  • 1

    સૂર્ય; રવિ.

  • 2

    અદિતિના બારે પુત્રોમાંનો કોઈપણ.

  • 3

    બારની સંજ્ઞા.

મૂળ

सं.