આદિતાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આદિતાલ

પુંલિંગ

  • 1

    ગાવામાં સૂરને બળ આપવા માટેનો પહેલો તાલ.

  • 2

    સંગીત
    એકતાલ.