આદિમૂળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આદિમૂળ

નપુંસક લિંગ

  • 1

    મૂળ પાયો; આદિ કારણ.

  • 2

    વનસ્પતિવિજ્ઞાન​
    બીજનો એ ભાગ, જે ઊગતાં છોડનું મૂળ થાય છે; 'રૅડિકલ'.