આદિવર્ણલોપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આદિવર્ણલોપ

પુંલિંગ

  • 1

    શબ્દના આરંભના અક્ષરનો લોપ; 'ઍપેસિસ'.

મૂળ

सं.