આદિવાસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આદિવાસી

વિશેષણ

  • 1

    મૂળ આદિ કાળથી વસતું; અસલ વતની; આદિજાતિનું કે તેને લગતું.

પુંલિંગ

  • 1

    આદિજાતિનો માણસ.