આદિષ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આદિષ્ટ

વિશેષણ

  • 1

    આદેશ પામેલું.

  • 2

    જેને માટે હુકમ અપાયો હોય એવું.

મૂળ

सं.