આંદોલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંદોલ

પુંલિંગ

  • 1

    આંદોલન; ડોલન.

મૂળ

सं.

આંદોલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંદોલ

વિશેષણ

  • 1

    કંપયુક્ત (સ્વર).