ગુજરાતી

માં આધણની 2 મુખ્ય વ્યાખ્યા છે: આધણ1આંધણ2

આધણ1

નપુંસક લિંગ

  • 1

    અનાજને બાફવા માટે એકલું પાણી પહેલેથી તપવા માટે મુકાય છે તે.

મૂળ

सं. आदहन, प्रा. आदाण ?

ગુજરાતી

માં આધણની 2 મુખ્ય વ્યાખ્યા છે: આધણ1આંધણ2

આંધણ2

નપુંસક લિંગ

  • 1

    આધણ; અનાજને બાફવા માટે એકલું પાણી પહેલેથી તપવા માટે મુકાય છે તે.

મૂળ

કા.