આધણ થવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આધણ થવું

  • 1

    આધણનું પાણી જોઈએ તેવું ગરમ થવું; આધણ તૈયાર થવું.

  • 2

    વેડફાવું; બગડવું; આધણ મુકાવું.