આધણ મૂકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આધણ મૂકવું

  • 1

    આધણનું પાણી ચૂલા પર ચડાવવું.

  • 2

    રસોઈની તૈયારી કરવી.

  • 3

    નકામું કે બરબાદ કરવું; વેડફી નાંખવું.