આધરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આધરણ

નપુંસક લિંગ

  • 1

    અનાજને બાફવા માટે એકલું પાણી પહેલેથી તપવા માટે મુકાય છે તે.

  • 2

    (सं.) આધાર રાખવો તે.

મૂળ

सं. आदहन, प्रा. आदाण ?