આંધળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંધળું

વિશેષણ

  • 1

    અંધ; ન દેખતું.

  • 2

    વિચારહીન; જ્ઞાનહીન.

  • 3

    અંધારું.

મૂળ

सं. अंध, प्रा. अंधल, अंधरअ