ગુજરાતી

માં આંધળાનો ગોળીબારની 2 મુખ્ય વ્યાખ્યા છે: આંધળાનો ગોળીબાર1આંધળાનો ગોળીબાર2

આંધળાનો ગોળીબાર1

  • 1

    જોયા સમજ્યા વગરની કામગીરી.

ગુજરાતી

માં આંધળાનો ગોળીબારની 2 મુખ્ય વ્યાખ્યા છે: આંધળાનો ગોળીબાર1આંધળાનો ગોળીબાર2

આંધળાનો ગોળીબાર2

પુંલિંગ

  • 1

    ખેલાડી આંખે પાટા બાંધી, લાઠી લઈને અંતિમ રેખા પર મૂકેલા લાકડાના ઘન, માટલા કે ડબ્બાને ફટકારવા જાય અને તેનો ઘા ત્યાં (લાઠી-ગોળીબાર) જ પડે તો તે વિજેતા બને તેવી એક સામૂહિક રમત.