આંધળીચાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંધળીચાલ

સ્ત્રીલિંગ

  • 1

    ખેલાડી આંખે પાટો બાંધી પ્રસ્થાનરેખા પરથી ફૂદડી ફરી ત્રીસ ડગલાં ભરે, જે ખેલાડી આ રીતે વિજયરેખાની સૌથી નજીક પહોંચી શકે તે વિજેતા બને એવી એક રમત.