આંધળે બહેરું કુટાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંધળે બહેરું કુટાવું

  • 1

    આંધળો ને બહેરો-સરખેસરખા અજ્ઞાન કે ગોટાળામાં અથડાવા; ગોટાળો વળી વધવો; ગૂંચમાં પડવું.