આધાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

આધાન

નપુંસક લિંગ

 • 1

  મૂકવું તે.

 • 2

  ધારણ કરવું તે.

 • 3

  ગર્ભધારણ; ગર્ભ.

 • 4

  અગ્નિહોત્રીનું પ્રાથમિક કર્મ.

મૂળ

सं.