આધિકય ની ગુજરાતીમાં વ્યાખ્યા

આધિકય

નપુંસક લિંગ

  • 1

    અધિકતા; વધારેપણું.

  • 2

    પુષ્કળતા.

  • 3

    ચડિયાતાપણું.

મૂળ

सं.