આધિકયચિહ્ન ની ગુજરાતીમાં વ્યાખ્યા

આધિકયચિહ્ન

નપુંસક લિંગ

ગણિતશાસ્ત્ર​
  • 1

    ગણિતશાસ્ત્ર​
    અધિકતા,-ના કરતાં મોટું એવો અર્થ સૂચવતું (>) આવું ચિહ્ન.