આધિકારિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

આધિકારિક

વિશેષણ

  • 1

    અધિકાર કે સત્તાને લગતું.

  • 2

    અધિકારીને લગતું; સર્વોપરી.

પુંલિંગ

  • 1

    પરમાત્મા; પરમેશ્વર.

મૂળ

सं.