આધિદૈવિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

આધિદૈવિક

વિશેષણ

 • 1

  ઇંદ્રિયોના અધિદેવોને લગતું.

 • 2

  ઇંદ્રિયો થકી થયેલું.

 • 3

  ભૂતપ્રેતાદિથી ઊપજેલું (દુઃખ).

 • 4

  દૈવકૃત (સુખદુઃખ).

મૂળ

सं.