આધિભૌતિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

આધિભૌતિક

વિશેષણ

 • 1

  પ્રાણીઓને લગતું.

 • 2

  પંચમહાભૂતો સંબંધી.

 • 3

  શારીરિક (પીડા).

 • 4

  સ્થૂલ; જડ.

મૂળ

सं.