આંધી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંધી

સ્ત્રીલિંગ

  • 1

    દિશાઓ ધૂળથી પુરાઈ જાય એવું સખત વાવાઝોડું.

  • 2

    અંધાપો.

મૂળ

हिं.