આન ની ગુજરાતીમાં વ્યાખ્યા

આન

વિશેષણ

  • 1

    અન્ય; બીજું; પરાયું.

  • 2

    પદ્યમાં વપરાતો જુદું; ભિન્ન.

આનું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આનું

વિશેષણ

  • 1

    'આ' (સ૰) નું છઠ્ઠી વિ૰ નું રૂપ.(બ૰વ૰ આમનું ) (બીજાં રૂપો-આનાથી, આને, આનામાં).