આન્ટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આન્ટી

સ્ત્રીલિંગ

  • 1

    વડીલ સ્ત્રીને માનાર્થે થતું એક સંબોધન.

  • 2

    કાકી; મામી; માસી; ફોઈ.

મૂળ

इं.