આનતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આનતિ

સ્ત્રીલિંગ

 • 1

  નમવું તે.

 • 2

  નમસ્કાર.

 • 3

  માન; પૂજ્યભાવ.

 • 4

  ઢોળાવ; ઢાળ.

મૂળ

सं.