આનંદઘન ની ગુજરાતીમાં વ્યાખ્યા

આનંદઘન

વિશેષણ

  • 1

    આનંદથી ભરપૂર.

પુંલિંગ

  • 1

    બ્રહ્મ; પરમાત્મા.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    જૈનધર્મનો એક સંત.