આનંદમયકોશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આનંદમયકોશ

પુંલિંગ

  • 1

    અન્ન, પ્રાણ, મન, વિજ્ઞાન અને આનંદ એ પંચકોશોમાંનો એક.