આનંદલહરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આનંદલહરી

સ્ત્રીલિંગ

  • 1

    આનંદનો તરંગ.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    શંકરાચાર્યકૃત એક સ્તોત્ર.