આની ની ગુજરાતીમાં વ્યાખ્યા

આની

સ્ત્રીલિંગ

  • 1

    એક આનાનો સિક્કો.

  • 2

    લાક્ષણિક સોળમો ભાગ.

મૂળ

જુઓ આનો