ગુજરાતી માં આપની 2 મુખ્ય વ્યાખ્યા છે:

આપ1આપ2

આપુ1

નપુંસક લિંગ

 • 1

  +પોતાપણું.

મૂળ

જુઓ આપ

ગુજરાતી માં આપની 2 મુખ્ય વ્યાખ્યા છે:

આપ1આપ2

આપુ2

સર્વનામ​

 • 1

  આપ; તમે; જાતે.

ગુજરાતી માં આપની 2 મુખ્ય વ્યાખ્યા છે:

આપ1આપ2

આપે

અવ્યય

 • 1

  જાતે; પોતાની મેળે.

ગુજરાતી માં આપની 2 મુખ્ય વ્યાખ્યા છે:

આપ1આપ2

આપ

નપુંસક લિંગ

 • 1

  પાણી.

મૂળ

सं. अप्-आप

ગુજરાતી માં આપની 2 મુખ્ય વ્યાખ્યા છે:

આપ1આપ2

આપ

નપુંસક લિંગ

 • 1

  પોતાપણું; અહંતા.

 • 2

  પોતાનું શરીર.

ગુજરાતી માં આપની 2 મુખ્ય વ્યાખ્યા છે:

આપ1આપ2

આપ

સર્વનામ​

 • 1

  તમે ; જાતે [માનાર્થે].

 • 2

  પોતે; ખુદ (સમાસમાં પૂર્વપદ તરીકે) 'જાતનું', 'પોતાનું' એ અર્થમાં. ઉદા૰ આપમહેનત, આપ ખુશી ઇ૰.